પંજાબી કુડી સોનમ બાજવા સ્ટાઇલ અને ફેશન માટે જાણીતી છે



તાજેતરમાં જ સોનમ બાજવાએ શાનદાર સેક્સી ફોટોશૂટ કરાવ્યુ છે



આ વખતે એક્ટ્રેસે પેન્ટ પહેર્યા વિના એકલા સૂટમાં જ ફોટોશૂટ કરાવ્યુ છે



તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક સૂટમાં સેક્સી એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે



લૂકને પુરો કરવા સોનમે કર્લી હેવી હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



પંજાબી અભિનેત્રી સોનમ બાજવાનો કિલર લૂક છવાયો છે



અભિનેત્રી સોનમ બાજવા તેની સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે જાણીતી છે



ફોટોશૂટમાં અભિનેત્રી એક કરતા વધુ કિલર પોઝ આપી રહી છે



સોનમ બાજવાનો આ લૂક કોઇ પાર્ટીવેર માટે પરફેક્ટ છે



તમામ તસવીરો સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે