હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ જેનિફર વિન્ગેટે લેટેસ્ટ તસવીરોથી દિલ જીતી લીધા છે જેનિફર વિન્ગેટ અત્યારે વિદેશ ટૂર પર મજા કરી રહી છે તેને હાલમાં જ વિદેશમાંથી તસવીરો શેર કરી છે જેનિફર વિન્ગેટે ફૉરેટ ટૂર પર સ્ટ્રીટ ફોટોઝ શેર કર્યા છે પેન્ટ-ટીશર્ટમાં જેનિફર વિન્ગેટનો નખરાંળો અંદાજ વાયરલ થયો છે મદહોશ અદા અને કર્વી ફિગર સાથે સિમ્પલ લૂક ફ્લૉન્ટ કર્યો છે થોડા સમય પહેલા અભિનેત્રી વેબ સિરીઝ 'કોડ એમ'માં જોવા મળી હતી તાજેતરમાં જ અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટે ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે તમામ તસવીરો જેનિફર વિન્ગેટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે