ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી સુરવીન ચાવલાએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કરી દીધા છે



તાજેતરમાં જ બ્લેક ગોગલ્સ, લેધર પર્સ- સુરવીન ચાવલાના સ્ટાઇલિશ પૉઝ આપ્યા છે



સુરવિન ચાવલાએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ સાથે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



મરૂન કલરના બોડીકોનમાં સુરવીન ચાવલાએ કાતિલ પોઝ આપ્યા છે



સુરવીન ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે



અભિનેત્રીએ બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે



એક્ટિંગની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ સુરવીન ચાવલા નવા બોડીકોનમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી હતી



તમામ તસવીરો સુરવીન ચાવલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે