સુશ્રી શ્રેયા મિશ્રા ભારતીય અભિનેત્રી, મોડલ છે.

તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

સુશ્રી શ્રેયા મિશ્રાએ પ્રારંભિક શિક્ષણ ઓડિશામાંથી લીધું છે. બાદમાં દિલ્હીમાં એપ્લાઇડ સાયકોલોજીમાં સ્નાતક પૂર્ણ કર્યું.

સુશ્રીએ તેમના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને ઘણી સ્પર્ધાઓમાં વિજેતા બની છે

Miss Diva 2013માં તે સેમી-ફાઈનલિસ્ટ રહી હતી અને 'મિસ ડિજિટલ' ટાઈટલ જીત્યું હતું.

તે 2016ના પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરનો પણ ભાગ રહી ચૂકી છે

Zero (2018) ફિલ્મથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ શાહરુખ ખાન અને અભય દેઓલ સાથે જોવા મળી હતી

તે Malaal (2019) ફિલ્મમાં એક ખાસ ભૂમિકા ભજવી હતી.

તે Ruslaan (2024) ફિલ્મમાં આયુષ શર્મા સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

All Photo Credit: Instagram