અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાના હૉટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અરબાઝ ખાની એક્સ-ગર્લફ્રેન્ડ જૉર્જિયાનું શૉકિંગ ટ્રાન્સફોર્મેશન સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લૉન્ગ બ્લેક હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અરબાઝની એક્સ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના હોટ અને બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી જ્યોર્જિયા સોશિયલ મીડિયામાં આગ લગાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં, જ્યોર્જિયાએ સાડી લૂકમાં પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોટામાં, જ્યોર્જિયા વિવિધ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જ્યોર્જિયા એક ઇટાલિયન મોડેલ, અભિનેત્રી અને ડાન્સર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સ જોર્જિયાની આ તસવીરો પર ધડાધડ કોમેન્ટ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જૉર્જિયા એન્ડ્રિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ