તાન્યા શર્માએ કેમેરા સામે હૉટ એન્ડ બૉલ્ડ પૉઝ આપ્યા છે



તાન્યા શર્માએ બ્લેક સૂટમાં ફોટોશૂટથી ધમાલ મચાવી છે



ઇન્ટરનેટ પર તાન્યાનું આ બ્લેક સૂટ સેક્સી ફોટોશૂટ વાયરલ થઇ રહ્યુ છે



લૂકને પુરો કરવા કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



તાન્યા શર્મા યંગ ગર્લ છે, ફિટનેસના મામલે બધાને ટક્કર આપે છે



દરિયા કિનારે તાન્યા બ્લેક ડ્રેસમાં કર્વી ફિગર બતાવી રહી છે



તાન્યા શર્મા પોતાના રિલેશનશીપને લઇને પણ અનેકવાર ચર્ચામાં રહી છે



તસવીરોમાં તાન્યા શર્મા સ્માઇલી ફેસ સાથે મહેકતી દેખાઇ રહી છે



તાન્યા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો તાન્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે