ટીવી તાન્યા શર્મા તેની હોટનેસ માટે જાણીતી છે તાન્યા શર્માએ હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે તાન્યા શર્માએ બીચ પર હોળી સેલિબ્રેટ કરી હતી તાન્યાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરી છે તાન્યા શર્મા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તાન્યાએ ઉડાનથી લઇને સસુરાલ સિમર કા, મહાદેવ સીરિયલ્સમાં કામ કર્યુ છે તે ‘સાથ નિભાના સાથિયા’ શોમાં પણ જોવા મળી હતી તેણે ‘અફસર બિટીયાં’થી કરિયરની શરૂઆત કરી હતી તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram