ટીવી સ્ટાર અભિનેત્રી કૃતિકા કામરાએ એકદમ કૂલ ફ્લૉન્ટ કર્યો છે કૃતિકાએ પથ્થર પર બેસીને કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે તસવીરોમાં કૃતિકાનો સિલ્વર ડ્રેસમાં કૂલ અંદાજ જોવા મળી રહ્યો છે લૂકને પુરો કરવા કૃતિકાએ ઓપન સિલ્કી હેર અને સ્માઇલ આપી હતી કૃતિકા કામરાનો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શાનદાર શરારા ડ્રેસમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે કૃતિકા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે, તેની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે ચાહકો પણ એક્ટ્રેસના આ સ્ટનિંગ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે કૃતિકા કામરા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અવારનવાર શેર કરતી રહે છે તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે