ટીવીની અક્ષરાએ કેમેરા સામે પાતળી કમર અને સેક્સી ફિગર બતાવ્યું છે હાલમાં હિના ખાનના લેટેસ્ટ ફોટોશૂટ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે નવી તસવીરોમાં હિના ખાન ટ્રેન્ડી સૂટ પહેરીને હૉટેસ્ટ યંગ ગર્લ જેવી લાગી રહી છે જાળીદાર ડ્રેસમાં હિના ખાને બૉલ્ડ અંદાજમાં ખાસ પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા હિના ખાન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે હિના ખાને કાનની બુટ્ટી, વીંટી અને જૂતા સાથે તેના લુકને કૈરી કર્યો છે હિનાએ લાઈટ કર્લ ઓપન હેરસ્ટાઈલ સાથે ગ્લોસી મેકઅપ સાથે લુકને કમ્પલીટ કર્યો છે હિના ખાન હામલાં ટીવી સીરિયલોથી દુર પરંતુ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે હિના ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે