અભિનેત્રી તારા સુતરિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે



અભિનેત્રી તારા સુતરિયાએ ગ્લેમરસ સાડી લૂક્સને ફેન્સ સાથે શેર કર્યો છે



કેમેરા સામે તારા સુતરિયાએ એકથી એક હટકે પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે



તારા સુતારિયાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



તસવીરોમાં અભિનેત્રીએ ગૉલ્ડન ચમકીલી સાડીમાં ડીપ નેક બ્લેઝર પહેર્યું છે



બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા ફરી એકવાર તેના લેટેસ્ટ લુકને કારણે સમાચારમાં છે



તસવીરોમાં અભિનેત્રીનો સિઝલિંગ લુક જોવા મળ્યો હતો. જેને જોઈને ચાહકો પણ હોશ ઉડી ગયા છે



તાજેતરમાં જ અભિનેત્રીએ ચાહકો સાથે તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે



તારાએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી



તમામ તસવીરો તારા સુતરિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે