ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે તેણે બ્લેક બોડીકોન ડ્રેસમાં કેટલીક અદભૂત તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેની સુંદરતાએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આકાંક્ષા પુરીએ આ ડ્રેસ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે આ તસવીરોમાં આકાંક્ષા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. ભોજપુરી સિનેમામાં આકાંક્ષા પુરીની સફર ખૂબ જ પ્રેરણાદાયી રહી છે. તેણે ફિલ્મ 'રાજારામ'માં ખેસારી લાલ યાદવ સાથે આઈટમ નંબર કર્યું હતું, જે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ફિલ્મમાં તેના અભિનય અને ડાન્સે બધાને પ્રભાવિત કર્યા હતા All Photo Credit: Instagram