તેલુગુ એક્ટ્રેસ નેહા શેટ્ટી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે નેહા શેટ્ટીએ શાનદાર ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ તસવીરોમાં નેહા દેશી આઉટફિટમાં જોવા મળી રહી છે નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે તેના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે નેહા શેટ્ટીની પ્રથમ ફિલ્મ કન્નડમાં film Mungaru Male 2 તે સિવાય નેહા શેટ્ટી Mehbooba, Gully Rowdy and DJ Tillu ફિલ્મો માટે જાણીતી છે નેહા શેટ્ટીની છેલ્લી ફિલ્મ DJ Tillu છે. નેહા શેટ્ટીનો જન્મ કર્ણાટકના મેંગ્લોરમાં થયો હતો All Photo Credit: Instagram