તેલુગુ અભિનેત્રી આશુ રેડ્ડીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



આશુ રેડ્ડી બિગ બોસ તેલુગુના સ્પર્ધક રહી ચૂકી છે



તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.



તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.



તેણે 2018માં આવેલી ફિલ્મ ચલ મોહન રંગાથી ડેબ્યૂ કર્યું હતું.



આશુ રેડ્ડી 2019 માં તેલુગુ બિગ બોસમાં પણ જોવા મળી હતી



આશુ રેડ્ડીએ કબૂલાતમાં કહ્યું કે તે એક જ સમયે બે છોકરાઓને ડેટ કરી રહી હતી



આશુએ રામ ગોપાલ વર્મા સાથેની વાતચીતના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.



જેમાં રામ ગોપાલ વર્મા અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. જેમાં વિવાદ થયો હતો



All Photo Credit: Instagram