શિલ્પા ગ્લોઇંગ સ્કિન માટે કરે છે આ યોગાસન યોગ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે જે સ્કિનની કોશિકા સુધી ઓક્સિજન વધારે છે યોગ ડિટોક્સિફિકેશન ટેશન દૂર કરે છે. ત્રિકોણાસન અને હલાસન સ્કિન ગ્લો વધારે છે શીર્ષાસન અને અધોમુખાસન સ્કિનનો ગ્લો વધારશે આ યોગાસનથી હોર્મોન્સ બેલેન્સ પણ થાય છે શિલ્પા શેટ્ટી નિયમિત યોગાસન કરે છે શિલ્પાની વધતી ઉંમરે યંગ સ્કિનનું રાઝ છે યોગાસન