ટીવી સ્ટાર અંકિતા લોખંડેએ લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી હતી



અંકિતા લોખંડેએ સેક્સી અદાઓ સાથે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



અંકિતા લોખંડેએ ઘરમાં જ એક ચેર પર બેસીને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



આ દરમિયાન ટીવી હૉટ ગર્લ અંકિતાએ કટ સ્ટાઇલ ડ્રેસ પહેરેલો છે



લૂકને પુરો કરવા અંકિતા લોખંડે ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



બિગબોસ 17 સ્પર્ધક અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે



ઇંગ્લિશ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં અંકિતાએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



અંકિતાએ કેમેરાની સામે અલગ અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



અંકિતા લોખંડે તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે