એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીએ નવો અંદાજ ફ્લૉન્ટ કર્યો છે ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચાહર ચૌધરીએ આ વખતે ટ્રેડિશનલ લૂક કેરી કર્યો છે ગૉલ્ડન શાઇનિંગ શરારા ડ્રેસમાં આ વખતે પ્રિયંકા ચાહરનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે કાનમાં ઝૂમકા, હાથમાં કંગના અને સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે અદાઓ બતાવી છે આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી ટ્રેડિશનલ આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે ફોટામાં પ્રિયંકા ચાહર તેના ટૉન્ડ લેગ અને પાતળી કમરને ને ફ્લોન્ટ કરી રહી છે પ્રિયંકા ચહર ચૌધરી સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે ફોટામાં દરેક વ્યક્તિ પ્રિયંકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે