સ્ટાર અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ ન્યૂ લૂક કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ભોજપુરી સ્ટાર આકાંક્ષાની સ્લિમ બૉડી લૂક તસવીરો વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષા રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ 2015ની ડ્રામા ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ બિગ બોસ 19 વિનર ગૌરવ ખન્નાએ એની પત્ની આકાંક્ષા ચમોલા સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આકાંક્ષા પુરી રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ