ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ફરી એકવાર બોલ્ડ લૂકમાં જોવા મળી છે



તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે સ્વિમિંગ પૂલમાં બ્લેક સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે.



મોનાલિસાના આ પોઝે તેના ફેન્સને દિવાના બનાવી દીધા છે



તસવીરોમાં મોનાલિસાએ કિલર સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.



મોનાલિસા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



મોનાલિસા તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



મોનાલિસા આ મામલે બોલિવૂડની સની લિયોનને પણ ટક્કર આપે છે



ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે



All Photo Credit: Instagram