અભિનેત્રી કંગના શર્માએ નવા લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે ટીવી એક્ટ્રેસ કંગના શર્માનો લેટેસ્ટ તસવીરોમાં સેક્સી લૂક વાયરલ થયો છે આ વખતે ઉલ્લૂ ગર્લ કંગનાના રિવલિંગ ડ્રેસમાં બૉલ્ડ પૉઝ જોવા મળ્યા છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝમાં કામ કરીને ચર્ચામાં આવી હતી અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે એક્ટ્રેસ કંગના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રી કંગનાની બોલ્ડનેસ જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે કંગના પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે