બિન્દાસ લૂક એન્ડ સ્ટાઇલ સાથે ગરીમા ચૌરસિઆએ ફેન્સના હોશ ઉડાવ્યા છે આ વખતે એક્ટ્રેસ ગરીમા ચૌરસિયાનો જન્માષ્ટમીની લૂક વાયરલ થયો છે એક્ટ્રેસ ગ્રીન સાડી સાથે રાધા લૂક સાથે કૃષ્ણજન્મોત્સવનો આનંદ માણ્યો હતો ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે 28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે