અભિનેત્રી ચેતના પાન્ડેએ રંગીલા અંદાજમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ચેતના પાન્ડેએ રેડ ડ્રેસમાં પાતળી કમરને ફ્લૉન્ટ કરીને ફોટો કેપ્ચર કરાવ્યા છે આ વખતે ચેતના પાન્ડેએ દરિયામાં બૉટિંગ કરતાં કરતાં હૉટ પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા ચેતના પાન્ડેએ બિગ હેટ, ઓપન ફૂટ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે ચેતના પાન્ડેએ આ તસવીરો ગોવાના દરિયામાં સનસેટ દરમિયાન કેપ્ચર કરાવી છે જો કે આ બૉલ્ડ ફોટોશૂટને કારણે લોકો ચેતના પાન્ડેને ટ્રોલ પણ કરી રહ્યા છે ચેતના પાન્ડે તેની બૉલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે રેડ ડ્રેસમાં આ લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે ખતરોં કે ખિલાડી 12 ઉપરાંત ચેતના પાન્ડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે