સાક્ષી મલિક અત્યારે વિદેશ ટ્રીપ પર છે, ત્યાંથી તસવીરો શેર કરી છે સાક્ષી મલિકે અમેરિકાની ગલીઓમાં કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે આ વખતે સાક્ષી મલિકે લાઇટ બ્લૂ શૉર્ટ્સમાં શાનદાર ફોટોશૂટ તસવીરો શેર કરી છે સાક્ષી મલિકે લૂકને પુરો કરવા વ્હાઇટ બૂટની સાથે સિલ્કી લૉન્ગ હેર કેરી કર્યા છે કેમેરા સામે સાક્ષી મલિકે ફેન્સને ક્લીવેજ અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક ચર્ચામાં છે સાક્ષી મલિક ના માત્ર એક સારી અભિનેત્રી છે પરંતુ સાથે સારી ડાન્સર પણ છે સાક્ષી મલિક સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સાક્ષી મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે