જાણો સેલેબ્સ કેટલા વાગ્યે કરે છે ડિનર



અનુષ્કાથી અક્ષય સુધીના ક્યારે કરે છે ડિનર



અક્ષય પણ 6 વાગ્યા સુધીમાં ડિનર કરે છે



અનુષ્કા 6 વાગ્યા સુધીમાં ડિનર કરી લે છે



શ્રદ્ધા કપૂર 6-7 વચ્ચે ડિનર કરી લે છે



વહેલું ડિનર કરવાના ફાયદા



તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે



ખાધેલું સારી રીતે પચી જાય છે



વજન નિયંત્રણમાં રહે છે