ગાયત્રી ભારદ્વાજ એક ભારતીય અભિનેત્રી, મોડલ છે

તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેમણે હિન્દી અને તેલુગુ બંને ભાષાની ફિલ્મો તેમજ વેબ સીરિઝમાં કામ કર્યું છે

તેણે દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું

તેઓ પૂણેની ભારતી વિદ્યાપીઠ ડેન્ટલ કોલેજમાંથી ડેન્ટિસ્ટ્રી (DDS) માં સ્નાતક થઈ છે

તેણે 'ફેમિના મિસ ઈન્ડિયા દિલ્હી 2018' નું ટાઈટલ જીત્યું છે

Ittu Si Baat - 2022 ફિલ્મથી તેણે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું。

Tiger Nageswara Raoથી તેણે તેલુગુમાં ડેબ્યૂ કર્યું હતું

અલ્લુ સિરીશ સાથે તેણે ફિલ્મ બડીમાં કામ કર્યું છે

All Photo Credit: Instagram