બૉલીવુડની હૉટ હીરોઇન રકૂલ પ્રીત સિંહ અત્યારે ખુબ ચર્ચામાં છે



રકુલ પ્રીતની લેટેસ્ટ જીમ લૂક વાળી તસવીરો ફેન્સની સામે આવી છે



હાલમાં જ જુહુમાં જીમ લૂકમાં સ્પૉટ થઇ હતી એક્ટ્રેસ રકુલ પ્રીત



એક્ટ્રેસે ઓપ બ્લૂ જીન્સ અને વ્હાઇ ટીશર્ટમાં ફેન્સની સામે પૉઝ આપ્યા હતા



રકુલ બ્લેક ગૉગલ્સ, પૉનીટેલ અને સાદા ચપ્પલમાં વૉક કરતી જોવા મળી હતી



રકુલ પ્રીતે તાજેતરમાં જે જેકી ભગનાની સાથે લગ્ન કરી લીધા છે



રકુલ પ્રીત તેના લુક અને સ્ટાઇલના કારણે ચર્ચામાં છે



રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે



બૉલીવુડની સાથે સાથે સાઉથ ફિલ્મોમાં પણ રકુલ પ્રીત ખુબ ધમાલ મચાવી રહી છે



તમામ તસવીરો રકુલ પ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે