ટીવીની નાગિન હિના ખાનની નવી તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે હિના ખાને ઘરમાં જ સિમ્પલ પણ બ્યૂટીફૂલ ફોટોશૂટ કરાવ્યું છે આ લેટેસ્ટ તસવીરોમાં હિના દેશી લુકમાં ફેન્સને દિવાના બનાવી રહી છે આ વખતે ટીવી સ્ટાર હિના ખાનનો 'ઇદ સ્પેશ્યલ' બ્યૂટીફૂલ સલવાર-સૂટ જોવા મળ્યો છે ઓપન બ્રાઉન હેર અને હાઇ હીલ્સ સાથે હિના ખાને આ લૂકને પરફેક્ટ કર્યો છે હિના ખાન યલો કલરના પેન્ટ-સૂટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે હિનાનો સૂટ થોડો લૂઝ-ફિટિંગ છે, જે તેના પર એકદમ સ્ટાઈલિશ લાગે છે હિના ખાને ગ્લોસી મેકઅપ કરીને તેના લુકને કમ્પલીટ કર્યો છે હિના ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે