ટીવીની સેકસી ગર્લ ગણાતી રશ્મિ દેસાઇએ નવું ફોટોશૂટ કરાવ્યુ છે



આ વખતે શૉર્ટ ડ્રેસમાં રશ્મિ દેસાઇ કેમેરા સામે હૉટ પૉઝ આપ્યા છે



નવા ફોટોશૂટમાં રશ્મિ દેસાઈએ બોલ્ડ અંદાજ બતાવ્યો છે



લૉન્ગ પૉનીટેલ અને શૉર્ટ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



લૂકને પુરો કરવા રશ્મિ દેસાઇએ મિનિમલ મેકઅપ અને સ્માઇલી ફેસ બતાવ્યો છે



રશ્મિ દેસાઈએ 'ઉતરન' સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી



રશ્મિ દેસાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



રશ્મિ દેસાઇ પોતાની ફિટનેસને લઈને પણ ઘણી એક્ટિવ છે



રશ્મિનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે



તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે