ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે ઋષિતા ભટ્ટે આ વખતે ગ્રીન શરારા ડ્રેસમાં સેક્સી અદાઓ બતાવી છે ગ્રીન ડ્રેસમાં ઋષિતાએ પાતળી કમરને ફ્લૉન્ટ કરીને ફેન્સને દિવાના બનાવ્યા છે કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે મિનિમિલ મેકઅપ કેરી કરીને બધાને ચોંકાવ્યા છે ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે ઋષિતા ભટ્ટ શાહિદ કપૂર સાથે આલ્બમ 'આંખો મેં તેરા હી ચહેરા'માં જોવા મળી હતી ઋષિતા ભટ્ટ હિંદીની સાથે બંગાળી અને મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે ઋષિતા ભટ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે