આઇટમ ર્ગલ અને ડાન્સર ધનાશ્રી વર્માએ એકથી એક ખાસ તસવીરો શેર કરી છે ધનાશ્રી વર્માની નવી તસવીરોએ ફેન્સના દિલ ઘાયલ કર્યા છે ધનાશ્રી વર્મા આ વખતે સ્કીન ટાઇટ ડ્રેસ પહેરીને એક ઇવેન્ટમાં પહોંચી હતી ધનાશ્રીએ ડાર્ક બ્રાઉન લૉન્ગ ગાઉન ડ્રેસમાં પૈપરાજીને ખાસ અંદાજમાં પૉઝ આપ્યા હતા ધનાશ્રીએ સ્લીવલેસ ડ્રેસની સાથે હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી હતી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે ધનશ્રી વર્મા, ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ધનાશ્રી ઘણીવાર બોલિવૂડ ગીતો પર તેના ડાન્સ વીડિયો શેર કરતી જોવા મળે છે ધનાશ્રી વર્માની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે