સુપર હૉટ અભિનેત્રી સંજીદા શેખે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



આ વખતે સંજીદા શેખે લૉન્ગ શરારા ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે



સંજીદા શેખે કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે



લૂકને પુરો કરવા સંજીદા શેખે કર્લી હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો



સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી



બ્લુ ડ્રેસમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી સંજીદા શેખ



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવી રહ્યો છે



સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે