કાજલ અગ્રવાલે હાલમાં જ નવી તસવીરો શેર કરી છે સાઉથની સ્ટાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલે આ વખતે બ્લેક શૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે આ વખતે હૉટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે સૂટ બૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે કાજલે સ્લીવલેસ બ્લેક આઉટફિટમાં કેમેરા સામે હૉટ પૉઝ આપ્યા છે કાજલે લૂકને પુરો કરવા ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે કાજલ અગ્રવાલએ મનોરંજન ઉદ્યોગની એક જાણીતી હૉટ અભિનેત્રી છે કાજલે તામિલ, તેલુગુ તેમજ હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે કાજલ અગ્રવાલે કરિયરમાં સાઉથ અને બોલિવૂડની 55 ફિલ્મોમાં કામ કર્યુ છે કાજલ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે