આ વખતે ફરી એકવાર ગોલ્ડન ગાઉનમાં શ્રિયા સરનનો જલવો જોવા મળ્યો હતો



સાઉથ સ્ટાર ગણાતી શ્રિયા સરને કેમેરા સામે એકથી એક શાનદાર તસવીરો ખેંચાવી છે



આ વખતે શ્રિયા સરન વન પીસ ગૉલ્ડન ડ્રેસમાં પાર્ટી પરફેક્ટ ગર્લ બની છે



લૂકને પુરો કરવા શ્રિયા સરને સ્લીવલેસ ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



એક્ટ્રેસે હેરી બન, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે



અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2માં જોવા મળેલી શ્રિયા સરન તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે



આ તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે શ્રિયા સરન કેટલી હોટ છે



શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



હાલમાં જ અભિનેત્રી શ્રિયા સરને ગોલ્ડન ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



તમામ તસવીરો શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે