અભિનેત્રી નિકીતા દત્તાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 'કબીરસિંહ' ગર્લ નિકિતાનો ન્યૂ બીચ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બીચ પર એક્ટ્રેસે એકદમ બૉલ્ડ અદાઓ સાથે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિકિતા દત્તા આ તસવીરોમાં બીચ લુકમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નિકીતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ