ઇન્ટરનેટ પર ફરી એકવાર શરવરી વાઘનો ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થયો છે શરવીરએ ગૉલ્ડ ટ્રેડિશનલ ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે લૂકને પુરો કરવા શરવરીએ ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે પ્રિન્ટેડ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક સેક્સી પૉઝ આપ્યા છે બ્લેક એન્ડ ગૉલ્ડ ડ્રેસમાં શરવરીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે શરવરીના આ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટે ઈન્સ્ટા પર આગ લગાવી છે નવા લૂકમાં શરવરી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા શરવરી વાઘ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે