હાલમાં વેબ સીરિઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની ખૂબ પ્રશંસા થઇ રહી છે.



એક્ટ્રેસ નેહા સરગમે નવું ફોટોશૂટ કરાવ્યું છે.



નેહા સરગમે 'મિર્ઝાપુર'માં સલોની ભાભીના પાત્રથી લોકપ્રિયતા હાંસલ કરી છે



નેહા સરગમે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં નેહાએ ઓફ-વ્હાઈટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે



લાઇટ મેકઅપમા નેહા કિલર પોઝ આપી રહી છે



નેહા સરગમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



ફેન્સ તેના બોલ્ડ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે.



ચાહકો સતત તેની પ્રશંસા કરી રહ્યા છે.



All Photo Credit: Instagram