સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહન તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે.



અભિનેત્રી દક્ષિણ સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે.



તેણે એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.



તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે



માલવિકાએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



માલવિકા મોહન ટ્રેડિશનલ લૂકમા ખૂબ સુંદર લાગી રહી છે



આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોઇને ચાહકોના હોશ ઉડી ગયા છે.



તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે



All Photo Credit: Instagram