ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની ગ્લેમરસ તસવીરો માટે જાણીતી છે તે તસવીરો અને વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ મોનાલિસાએ તેની એક એવી તસવીર શેર કરી છે જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. આ તસવીરમાં મોનાલિસા લાલ રંગની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. મોનાલિસાના ફેન્સ આ તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે નઝર, બેકાબૂ સહિત અનેક સિરિયલોના નામ સામેલ છે. મોનાલિસાએ બિગ બોસમાં ધૂમ મચાવી હતી. All Photo Credit: Instagram