બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હાલમાં પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં છે.

તેણીએ તાજેતરમાં જ પતિ સૂરજ નામ્બિયારથી અલગ થવાની જાહેરાત કરી હતી.

આ સમાચારથી તેના ચાહકો ખૂબ જ ચોંકી ગયા હતા.

મૌની રોયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ગ્લેમરસ લૂક બતાવ્યો હતો

અભિનેત્રીએ તેના ફોટોશૂટના ફોટા શેર કર્યા હતા.

મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવી પોસ્ટ શેર કરી છે. તેમાં બ્લેક આઉટફીટમાં અદભૂત લૂક જોવા મળ્યો છે

મૌની રોયે ફોટોશૂટમાં દરિયાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે

સૂરજ નામ્બિયારથી અલગ થયા પછી મૌની રોયની આ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ છે.

કાન્સ 2026 પહેલા મૌની રોયે 2023 માં ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી.

All Photo Credit: Instagram