સાઉથ એક્ટ્રેસ મેડોના સેબેસ્ટિયને નવું ફોટોશૂટ કરાવ્યું છે. મેડોનાએ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મેડોનાએ રેડ કલરની સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં મેડોનાએ અલગ અલગ પોઝ આપ્યા છે. તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે મેડોના સેબેસ્ટિયન છેલ્લે થલાપતિ વિજયની ફિલ્મ લિયોમાં જોવા મળી હતી આ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો પણ તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા મેડોનાએ 2015માં મલયાલમ રોમેન્ટિક ડ્રામા Premam થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અભિનેત્રીએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે All Photo Credit: Instagram