બિગ બોસ ફેમ નિતિભા કૌલ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે નિતિભા કૌલ વર્ષ 2010માં બિગ બોસમાં જોવા મળી હતી. તેને બિગ બોસથી લોકપ્રિયતા મેળવી હતી. નીતિભા કૌલ અવારનવાર પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. નીતિભા કૌલ પોતાની કિલર સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે નીતિભા બિકિનીમાં જોવા મળી રહી છે નિતિભા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિતિભા ગૂગલ ઇન્ડિયામાં પણ કામ કરી ચૂકી છે નિતિભા ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે All Photo Credit: Instagram