હૉટ ગર્લ નુસરત ભરુચાએ ઘરમાંથી સેક્સી તસવીરો શેર કરીને ફેન્સને ઘાયલ કર્યા છે



નુસરતે ટીશર્ટ અને શૉર્ટ્સ પહેરીને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



કર્લી હેર, સિમ્પલ બૂટ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે પુરો કર્યો છે



બૉલીવુડ એક્ટ્રેસ નુસરત આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ દેખાઇ રહી છે



એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



નુસરત છેલ્લે પોતાની ફિલ્મ 'જનહિત મે જારી'ને લઇને ખુબ ચર્ચામાં છવાયેલી રહી હતી



ઓક્ટોબર મહિનામાં નુસરત ભરુચા ઇઝરાયેલમાં યુદ્ધની વચ્ચે ફસાઇ હતી



આ તસવીરોમાં એક્ટ્રેસનો ગ્લેમર એન્ડ બિન્દાસ લૂક જોવા મળી રહ્યો છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે