ફિલ્મ સ્ટાર સોનલ ચૌહાણે ફરી એકવાર બૉલ્ડ એન્ડ ક્યૂટ લૂક શેર કર્યો છે



સોનલ ચૌહાણની અદાઓથી ભરેલી આ તસવીરો તમારું દિલ જીતી લેશે



આ વખતે એક્ટ્રેસે પિન્ક સાડીમાં પોતાનો સેક્સી એન્ડ બ્યૂટી લૂક ફ્લૉન્ટ કર્યો છે



પિન્ક સાડી સાથે સ્ટ્રીપ બ્લાઉઝ અને ગ્લૉસી મેકઅપ કેરી કર્યો છે



હેરી બન, હેવી નેકલેસ અને હાઇ હીલ્સમાં એક્ટ્રેસે દિલ જીત્યા છે



ઇન્ડસ્ટ્રીમાં જન્નત ગર્લથી પ્રસિદ્ધ એક્ટ્રેસ સોનલ ચૌહાણ ખુબ જ સેક્સી લૂક વાળી છે



સોનલ પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં વધુ ફેશન માટે ચર્ચામાં રહે છે



સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે અને તસવીરો શેર કરતી રહે છે



એક્ટ્રેસ તેના ફેન્સ માટે હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી હોય છે



તમામ તસવીરો સોનલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે