બિગ બોસ 3 તમિલ ફેમ સાક્ષી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

જો કે તે પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

સાક્ષી અગ્રવાલે સ્વિમસૂટમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

તેણી સ્વિમિંગ પૂલમાં શાનદાર પોઝ આપી રહી છે

Published by: gujarati.abplive.com

સાક્ષી અગ્રવાલ ફોટોશૂટમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે

Published by: gujarati.abplive.com

સાક્ષીએ કાલા, વિશ્વસમ, અધ્યાન જેવી ઘણી ફિલ્મો કરી છે.

Published by: gujarati.abplive.com

સાક્ષી કરાટે અને કિક બોક્સિંગ ચેમ્પિયન છે.

Published by: gujarati.abplive.com

સાક્ષી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી બેંગલુરુમાં એક આઈટી કંપનીમાં કામ કરતી હતી

Published by: gujarati.abplive.com

ત્યારબાદ સાક્ષી મોડલિંગ અને એક્ટિંગમાં જોડાઇ હતી

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com