પ્રણિતા સુભાષ પોતાની સુંદરતા માટે જાણીતી છે

તેણે કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રણિતાએ વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

તે બોલિવૂડ ફિલ્મ હંગામા 2 અને 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' માં જોવા મળી હતી.

પ્રણિતા સુભાષનો જન્મ 17 ઓક્ટોબર 1992ના રોજ બેંગલુરુ, કર્ણાટકમાં થયો હતો

વર્ષ 2010માં જ તેમણે 'Em Pillo Em Pillado' ફિલ્મથી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું

પવન કલ્યાણ સાથેની તેલુગુ ફિલ્મ Attarintiki Daredi તેના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી.

પ્રણિતાએ વેબ સીરિઝ The Trialમાં કાજોલ સાથે મહત્વની ભૂમિકા ભજવી છે.

All Photo Credit: Instagram