ઇશિતા રાજ શર્માએ હાલમાં જ નવી તસવીરોથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



ઇશિતા રાજ શર્માએ આ વખતે સ્ટુડિયોમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



'પ્યાર કા પંચનામા' ગર્લ ઇશિતાએ કેમેરા સામે ગજબનું ટ્રાન્સફૉર્મેશન બતાવ્યુ છે



ઓલ રેડ લૉન્ગ ડ્રેસમાં ઇશિતાએ પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે



લૂકને પુરો કરવા ઇશિતા દત્તાએ કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



અભિનેત્રીને પહેલી જ ફિલ્મ પ્યાર કા પંચનામાથી ઘણી ઓળખ મળી હતી



અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે



વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



ઇશિતા દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે