ટીવી ક્વીન એરિકા ફર્નાન્ડિસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
એરિકા ફર્નાન્ડિસ દરરોજ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
એરિકાએ આ વખતે પિંક શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.
પિંક ફ્લોરલ ડ્રેસમાં એરિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
એરિકાએ આ ડ્રેસ સાથે વાળમાં હેરબેન્ડ લગાવ્યો છે.
એરિકાનો પોઝ જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
તેના ચાહકોને એરિકાની સ્ટાઈલ ઘણી પસંદ છે.
તે ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક વેસ્ટર્ન આઉટફિટ્સમાં ફોટા શેર કરે છે.
એરિકાના ફોટા પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
લાખો લોકો એરિકાને ફોલો કરે છે.