એરિકાએ તાજેતરમાં શૂટ કરવામાં આવેલા ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ગોલ્ડન ચમકદાર આઉટફીટમાં જોવા મળી રહી છે ટોપને કમરલાઇન સુધી આગળના ભાગમાં ખુલ્લો રાખવામાં આવ્યો હતો. એરિકાએ તાજેતરમાં શૂટ કરવામાં આવેલા ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ગોલ્ડન ચમકદાર આઉટફીટમાં જોવા મળી રહી છે. આ કો-ઓર્ડ સેટમાં હસીનાના ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. એરિકાએ આ ગોલ્ડન આઉટફિટ ક્લોથિંગ બ્રાન્ડ નેહા બાફના પાસેથી લીધો છે. જેમાં તેનું ટોપ સૌથી બોલ્ડ હતું. આ આઉટફિટમાં ફ્લેટ ટમી પણ હાઇલાઇટ થતી જોવા મળી હતી. તેના સ્કર્ટમાં ચમકદાર ફ્રિલ્સ ઉમેરવામાં આવ્યા હતા બ્લેક કલરના આ સ્વિમસૂટમાં એરિકાને ઓળખવી મુશ્કેલ થઇ રહી છે. તેનો કિલર પોઝ અને હેરસ્ટાઈલ બધાને ચોંકાવી દેનારી હતી. એરિકાએ નેકલેસ, હૂપ એરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી. તેની હેરસ્ટાઇલ સૌથી આકર્ષક લાગતી હતી.