ટીવી સ્ટાર શ્વેતા તિવારીના નવા ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ



43ની ઉંમરે શ્વેતા તિવારીની શૉર્ટ ફ્રૉકમાં સેક્સી અદાઓ વાયરલ



43 વર્ષે પણ યંગ ગર્લ જેવી ફિટનેસ પર ફેન્સ થઇ રહ્યાં છે ફિદા



શ્વેતાએ તાજેતરમાં જ ડાયમન્ડ સ્ટાઇલ શૉર્ટ ફ્રૉકમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા શ્વેતાએ ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી હતી



શ્વેતા તિવારી ટીવી શૉ કસૌટી જિંદગી કી અને બિગ બૉસથી ચર્ચામાં આવી હતી



અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તે યુવા બનતી જાય છે



શ્વેતા તિવારીની આ તસવીરો પર ચાહકોએ કૉમેન્ટનો વરસાદ કર્યો છે



શ્વેતા બે બાળકોની માતા છે, અને તેમાં પણ દીકરી પલક તિવારી ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે



તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી....