ઈશા ગુપ્તા પોતાના ફોટોને લઈને ચર્ચામાં રહે છે

ઈશા ફિલ્મો કરતા ફોટોથી વધુ લાઈમલાઈટમાં રહે છે

ઈશાના હોટ ફોટો અવારનવાર વાયરલ થાય છે

પોતાના ફોટોમાં કાતિલ અંદાજ બતાવે છે ઈશા

ઈશા ગુપ્તા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે

ઈશાએ હવે ક્રોપ ટોપમાં ફોટોશુટ કરાવ્યું

દરેક ફોટોમાં ઈશા ગુપ્તા અલગ અંદાજમાં દેખાય છે

ઈશા હવે ફિલ્મોમાં ઓછી એક્ટિવ રહે છે

ઈશા પોતાની જાતને મેન્ટેન રાખે છે

તમામ ફોટો ઈન્સ્ટાગ્રામ પરથી લેવાયા છે