ઇશા ગુપ્તાએ બ્લેક હાઇ સ્લિટ ડ્રેસમાં એકથી એક સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ઇશા ગુપ્તાએ શાનદાર અંદાજમાં કટથી પોતાની ટોન્ટ લેગ ફ્લોન્ટ કરી છે. ઇશા ગુપ્તાએ પોતાના આ લૂકને ન્યૂડ મેકઅપ અને બ્લેક હિલ્સની સાથે ટીમ અપ કર્યું છે. ઇશાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ એસેસરિઝમાં ઇશાએ ફક્ત ઇયર પીસ અને રિંગ કેરી કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ઝન્નત-2થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનું ટાઇટલ જીતનારી એક્ટ્રેસ ઇશા ગુપ્તા